ભાવનગરમાં દર્દીઓની સેવા માટેની એમ્બ્યુલન્સ માંથી વિદેશીદારૂ ઝડપાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નારી ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એમ્બ્યુલન્સ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નારી ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એમ્બ્યુલન્સ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી.
ભાવનગર જિલ્લાના મહુવા ખાતેની હબીબ વાલજી સોસાયટીમાં રહેતા બુટલેગરનું તેના ઘરમાં જ ઘૂસીને અજાણ્યા શખ્સોએ ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કોસમડી ગામની સાંઇ વાટિકા સોસાયટી શ્રીજી દર્શન એપાર્ટમેંટના ગેઇટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે નાગલ ગામની સીમમાંથી મોપેડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતાં એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
આર્મીની ખોટી ઓળખ આપી મહારાષ્ટ્રના નંદુરબારમાં વિદેશી દારૂનો વેપાર કરતાં વડોદરા શહેરના ગોરવા વિસ્તારના બુટલેગરના ઘરે નંદુરબાર પોલીસે દરોડા પાડી રૂ. 3.50 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો.
ફતેગંજ વિસ્તારમાં રહેતા બુટલેગરે દારૂની બોટલો છુપાવવા માટે ડીજેના સ્પીકર અને ઘરમાં બનાવેલા ભોંયરાનો ઉપયોગ કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.