ભરૂચ: સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં આઠમ નિમિત્તે હવનનું આયોજન,પોલીસ અધિકારીઓએ કરી આરાધના

ભરૂચમાં પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું

New Update

નવરાત્રીની ઉજવણી અંતિમ ચરણમાં

આજે આઠમના પર્વની ઠેર ઠેર ઉજવણી

ભરૂચ પોલીસ દ્વારા આઠમ નિમિત્તે હવન કરાયો

પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા

સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન

ભરૂચમાં પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આજરોજ આઠમ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગત જનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી.આ પ્રસંગે ડી.વાય.એસ.પી.સી કે પટેલ એમ.એમ.ગાંગુલી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.નવરાત્રી મહોત્સવનું સફળ આયોજન કરનાર મહિલા પોલીસ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી હતી
#Bharuch Police #Navratri #celebrate Navratri #bharuch navratri #નવરાત્રી મહોત્સવ #સેફ એન્ડ સિક્યોર નવરાત્રી #Police Welfare Society in Bharuch
Here are a few more articles:
Read the Next Article