ભરૂચ ભરૂચ: સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં આઠમ નિમિત્તે હવનનું આયોજન,પોલીસ અધિકારીઓએ કરી આરાધના ભરૂચમાં પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 11 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી ઉજવણી બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે ફક્ત પુરુષો પરંપરાગત રીતે ગરબે ઘૂમીને માતાજીની કરે છે આરાધના પહેલાના જમાનામાં લોકો દેશી ઢોલના તાલે જાતે જ દેશી ગરબા ગાતા હતા અને દેશી આંટીવાળા ગરબા પુરુષો રમતા હતા.જે પરંપરા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે આજે પણ જોવા મળી રહી છે. By Connect Gujarat Desk 11 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન આ એથનિક આઉટફિટ્સ દુર્ગા પૂજા માટે પરફેક્ટ છે, લુક ખૂબ જ ખાસ હશે તહેવારોની સીઝન આવતાની સાથે જ મહિલાઓ પણ વિવિધ પ્રકારના સુંદર પરંપરાગત પોશાક પહેરવા માટે ઉત્સાહિત હોય છે. દરમિયાન દુર્ગા પૂજા પણ આવી રહી છે. By Connect Gujarat Desk 06 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024 માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : નવરાત્રીના ચોથા દિવસે કરો કુષ્માંડા દેવીનું પૂજન-અર્ચન… માતાજીના નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે, ત્યારે આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તો માતાજીની આરાધનામાં આ નવલા નોરતા દરમિયાન ભક્તિમાં લીન બને છે. By Connect Gujarat Desk 06 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: ઘુસિયા ગામે નવરાત્રીના પ્રથમ નોરતે 200 વર્ષ જૂની પરંપરા પ્રમાણે નૂતન તોરણ બંધાયું ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ઘુસિયા ગામે નવરાત્રિના પ્રથમ નોરતાના મંગલ દિવસે ઉત્સાહ સભર વાતાવરણ વચ્ચે મેઘવાળ સમાજના હસ્તે નુતન તોરણ બાંધવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 04 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: પટેલ સોસાયટીના ગરબા ગ્રાઉન્ડ પર તબીબોની ટીમ રહે છે તૈનાત, ખેલૈયાઓ મન મૂકીને ઘૂમી રહ્યા છે ગરબે જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિમાં ભરૂચની પટેલ ભૃગુપૂર સોસાયટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે By Connect Gujarat Desk 19 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી ઉજવણી શરદ પૂનમની "અમૃતમય" રાત : માઁ લક્ષ્મી, ભગવાન શ્રીકૃષ્ણ અને ચંદ્રમાની પૂજા કરવાનું વિશેષ મહત્વ... શરદ પૂનમની રાતને બહુ ચમત્કારી રાત માનવમાં આવે છે. કહેવાય છે કે, આ પૂનમની રાત્રે ચંદ્રમાંથી નીકળતી ઉર્જા અમૃત સમાન હોય છે, અને ચંદ્રમાંથી અમૃત વર્ષે છે. By Connect Gujarat Desk 09 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024 શરદ પૂર્ણિમા એટલે કોજાગરી પૂર્ણિમા પર કરો આ ઉપાય અશ્વિન મહિનાનો છેલ્લો દિવસ એટલે શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. By Connect Gujarat 08 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર : દશેરા પર્વ નિમિત્તે ભાલીયા-કોળી પટેલ સમાજ દ્વારા જ્વારાનું વિસર્જન કરાયું… ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ભાલીયા-કોળી પટેલ સમાજ દ્વારા પાવન સલીલા માઁ નર્મદાના નીરમાં જ્વારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 05 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn