New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
ઇન્ડિયા રેડક્રોસ સોસા.દ્વારા આયોજન
-
રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો
-
વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરાયુ
-
200થી વધુ લાભાર્થીઓએ લીધો લાભ
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભરૂચ જિલ્લા શાખા દ્વારા વિના મૂલ્યે ચશ્મા વિતરણ તેમજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ સોસાયટી ખાતે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ભરૂચ રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ ચશ્માના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.આ કેમ્પનો 200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.આ પ્રસંગે રેડ ક્રોસ બ્લડ બેન્કના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર જે.જે.ખીલવાણી તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories