ભરૂચ જિલ્લાના વેલુગામ ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો
વેલુગામ ખાતે કેમ્પમાં કુલ 39 મોતિયાના ઓપેરેશનવાળા દર્દીઓ, 211 ચશ્માની જરૂરિયાતવાળા દર્દીઓ મળી કુલ 262 આંખના વિવિધ તકલીફવાળા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો
વેલુગામ ખાતે કેમ્પમાં કુલ 39 મોતિયાના ઓપેરેશનવાળા દર્દીઓ, 211 ચશ્માની જરૂરિયાતવાળા દર્દીઓ મળી કુલ 262 આંખના વિવિધ તકલીફવાળા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો
રૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ સોસાયટી ખાતે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ભરૂચ રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ ચશ્માના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું