ભરૂચ: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નેત્ર નિદાન-ચશ્માના વિતરણનો કેમ્પ યોજાયો
રૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ સોસાયટી ખાતે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ભરૂચ રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ ચશ્માના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું