ભરૂચ: જંબુસર પોલીસે જુગાર રમતા 5 જુગારીયાઓને ઝડપી પાડ્યા, રૂ.34 હજારનો મુદ્દામાલ જપ્ત

ભરૂચની જંબુસર પોલીસને બાતમી મળી હતી કે  પટેલ સોસાયટીમાં રહેતા હનીફ ઈશપ પટેલ  પોતાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે માણસોને બોલાવી પત્તા-પાના વડે

New Update
jam
Advertisment
ભરૂચની જંબુસર પોલીસને બાતમી મળી હતી કે  પટેલ સોસાયટીમાં રહેતા હનીફ ઈશપ પટેલ  પોતાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે માણસોને બોલાવી પત્તા-પાના વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમી રમાડતા હોય જેઓને પોલીસની રેડ દરમ્યાન પાંચ ઈસમોને પકડી પાડી રોકડા રૂપિયા ૧૬,૭૩૦/- તથા મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ.૧૮,૦૦૦/- તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ્લે રૂ.૩૪ ,૭૩૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
ઝડપાયેલ આરોપીઓ
(૧) હનીફ ઈશપ પટેલ હાલ રહે, જંબુસર
(૨) તૌસીફ સફીક ઉઘરાદાર રહે, જંબુસર શનરાઈઝ સોસાયટી 
Advertisment
(૩) સાજીદ ઉર્ફે મોટા એહમદ પટેલ રહે. જંબુસર, ઢોળાવ ફળીયા
(૪) જગદીશ શનાભાઈ પાટણવાડીયા રહે. પાદરા 
(૫) મીસીન ઈસ્માઈલ મલેક રહે,પાદરા
Advertisment
 
Latest Stories