“તેરા તુજકો અર્પણ” : ગુમ-ચોરી થયેલ મોબાઈલ, મોટરસાયકલો, લેપટોપ શોધી કાઢી મૂળ માલીકને પરત કરતી ભરૂચની જંબુસર પોલીસ...
જંબુસર પોલીસે સીઆર પોર્ટલની મદદથી ગુમ થયેલ, ચોરી થયેલ વાહનો, મોબાઈલો, લેપટોપને શોધી કાઢી અરજી કરનાર અરજદારોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અર્પણ કર્યા