New Update
/connect-gujarat/media/media_files/2025/12/09/bharuch-parole-furlough-squad-2025-12-09-12-51-34.jpg)
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પોલીસકર્મીઓ દ્વારા જિલ્લાના પેરોલ/ફર્લો જમ્પ કરેલ આરોપીને પકડવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.આ દરમ્યાન વડોદરા મધ્યસ્થ જેલમાં ભરણપોષણના ગુનામાં સજા પામેલ અને જેલમાંથી ફર્લો રજા મેળવી છેલ્લા આઠ ૮ મહીનાથી ફરાર પાકા કામનો કેદી હારૂન સાજીદ મુલતાની અંકલેશ્વર રાજપીપલા ચોકડી ખાતે આવેલ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તેની ધરપકડ કરી હતી અને તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
Latest Stories