ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સી ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ
પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી ધરપકડ કરી
પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી ધરપકડ કરી
નેત્રંગ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસતા ફરતા આરોપી સુરેશભાઇ અમૃતભાઇ પાટીલ નંદુરબાર ખાતે છે જેવી બાતમીના આધારે તેને ગતરોજ ઝડપી પાડ્યો આરોપી પ્રોહીબિશનના ગુનામાં ફરાર હતો.
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડવા ઉત્તરપ્રદેશ ખાતે તપાસમાં ગયા હતા
દહેજ મરીન પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી હાલ રાજસ્થાનના જોધપુર જીલ્લામાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે ટીમ રવાના કરી હતી
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પો નંબર-એમ.એચ.05.ઇ.એલ.6012માંથી 13656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી...