ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વડોદરા મધ્યસ્થ જેલમાંથી 8 માસથી ફરાર આરોપીની કરી ધરપકડ
ફરાર પાકા કામનો કેદી હારૂન સાજીદ મુલતાની અંકલેશ્વર રાજપીપલા ચોકડી ખાતે આવેલ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તેની ધરપકડ કરી....
ફરાર પાકા કામનો કેદી હારૂન સાજીદ મુલતાની અંકલેશ્વર રાજપીપલા ચોકડી ખાતે આવેલ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તેની ધરપકડ કરી....
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર સબ જેલમાંથી વચગાળાના જામીન પર બે વર્ષથી ફરાર થયેલ આરોપી પાદરાના વીરપુર ગામેથી ઝડપી પાડ્યો
પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી ધરપકડ કરી
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રાજુ નસરિયા ધાનકાને ઝડપી પાડી તેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકને હવાલે કર્યો હતો.આરોપી છેલ્લા 9 વર્ષથી ફરાર હતો
નેત્રંગ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસતા ફરતા આરોપી સુરેશભાઇ અમૃતભાઇ પાટીલ નંદુરબાર ખાતે છે જેવી બાતમીના આધારે તેને ગતરોજ ઝડપી પાડ્યો આરોપી પ્રોહીબિશનના ગુનામાં ફરાર હતો.
દહેજ મરીન પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી હાલ રાજસ્થાનના જોધપુર જીલ્લામાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે ટીમ રવાના કરી હતી
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પો નંબર-એમ.એચ.05.ઇ.એલ.6012માંથી 13656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી...