ભરૂચ:પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે વલસાડ પોલીસના પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપડક

ભરૂચ પોલીસની પેરોલ ફર્લો સ્કોર્ડના PSI ડી.એ.તુવર તેમની ટીમ સાથે  જીલ્લાના તથા જીલ્લા બહારના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ઝઘડીયા પોલીસ

New Update
bharuch11
ભરૂચ પોલીસની પેરોલ ફર્લો સ્કોર્ડના PSI ડી.એ.તુવર તેમની ટીમ સાથે  જીલ્લાના તથા જીલ્લા બહારના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ઝઘડીયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ખાનગી બાતમીના આધારે વલસાડ સીટી પોલીસ મથકના પ્રોહીબીશનના ગણનાપાત્ર ગુનાના કામના નાસતા ફરતા આરોપી બાબુ વસાવાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories