વલસાડ : વાપી GIDC વિસ્તારમાંથી 6 કિલો ગાંજાના જથ્થા સાથે SOG પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી...
પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ, રોકડ 1235 રૂપિયા મળી કુલ 91,625 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના હાથે ઝડપાયેલ બન્ને શખ્સ મૂળ યુપી અને હાલ સુરત ખાતે રહેતા હોવાનું સામે આવ્યું