New Update
/connect-gujarat/media/media_files/2024/12/18/tiTtanf1bF3Ss6DXkFmw.jpg)
ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે દરમ્યાન બાતમીના આધારે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનાના ફરાર આરોપી કમલેશ ગુર્જરને તા.૧૭/૧૨/૨૦૨૪ના રોજ સુરતના વેલંજા વિસ્તારની રંગોલી ચોકડી ખાતેથી ઝડપી પાડી બી.એન.એન.એસ. કલમ ૩૫(૧) મુજબ ધરપકડ કરવામાં આવી હતી.આ મામલે આગળની કાર્યવાહી ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.ઝડપાયેલ આરોપી છેલ્લા દોઢ વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં ફરાર હતો જેને ઝડપી પાડવામાં આવ્યો છે.