ભરૂચ: ઉંદર પકડવાની જાળ-ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ,કલેકટરે બહાર પાડ્યુ જાહેરનામું
સંયુક્ત પશુપાલન નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે તા. ૦૫.૦૯.૨૦૨૩ ના પરિપત્રથી સૂચના આપવામા આવી છે.