New Update
/connect-gujarat/media/media_files/2025/07/06/dr-ganguben-hadkar-high-school-2025-07-06-13-39-20.jpg)
ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલમાં શાળા પંચાયતની ચૂંટણી યોજાય હતી. જેમાં વિદ્યાર્થીઓએ લોકશાહી પ્રક્રિયાનો અનુભવ કર્યો હતો. આ ચૂંટણીમાં વિદ્યાર્થી પ્રતિનિધિઓ ચૂંટવામાં આવ્યા હતા જેઓ શાળાના કાર્યોમાં સહભાગી થશે અને વિદ્યાર્થીઓના અવાજને રજૂ કરશે.આ પ્રકારની ચૂંટણીઓ વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો, જવાબદારીની ભાવના અને લોકશાહી મૂલ્યોનું સિંચન કરવામાં મદદરૂપ થાય છે. આ પ્રસંગે શાળા પરિવાર અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories