ભરૂચ: SOGએ ઈંટના ભઠ્ઠા પર કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોનું વેરિફિકેશન ન કરાવનાર 8 માલિકો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કર્યા

ઇટોના ભઠ્ઠાના માલીકો વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-૮ ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ બી મુજબ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી

New Update
Bharuch Migrant workers
ભરૂચ એસ.ઓ.જી.ની ટીમો દ્વારા  જિલ્લામાં અલગ  અલગ જગ્યાએ પરપ્રાંતીય પરપ્રાંતીય મજુરોનુ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જે ચેકીંગ દરમ્યાન ઇટોના ભઠ્ઠા પર બહારગામના મજુરોને કામદાર તરીકે રાખી કામદારોની માહિતી નિયત ફોર્મમાં સ્થાનિક પોલીસ વેરીફીશન ન કરાવ્યુ હોય તેવા ઇટોના ભઠ્ઠાના માલીકો વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-૮ ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ બી મુજબ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
Advertisment
Latest Stories