ભરૂચ: ઝઘડિયાના વેલુગામે ખેતરમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કરનાર ઇસમની પોલીસે કરી ધરપકડ
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે વેલુગામે ખેતરમાં તુવેરના ચાસમાં વનસ્પિતજન્ય લીલા-સુકા ગાંજાનું વાવેતર કર્યું છે