અંકલેશ્વરના ચૌટાનાંકા નજીક કારમાં લાગી આગ

અંકલેશ્વર શહેર ખાતે આવેલ ચૌટા નાકા ખાતે મધ્યરાત્રી દરમિયાન કારમાં અચાનક આગળના ભાગે આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આ આગની જાણ અંકલેશ્વર નગર

New Update
WhatsApp Image 2025-02-09 at 10.43.40 AM

અંકલેશ્વરના ચૌટાનાંકા નજીક કારમાં આગ

અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી

ફાયરની ટીમ દ્વારા ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો 

અંકલેશ્વર શહેર ખાતે આવેલ ચૌટા નાકા ખાતે મધ્યરાત્રી દરમિયાન કારમાં અચાનક આગળના ભાગે આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આ આગની જાણ અંકલેશ્વર નગર ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડના જવાનો પહોંચી આગ ઉપર કાબૂમેળવા નો પ્રયાસ કર્યો હતો. સબનસીબે આગની ઘટનામાં કોઈ જાની થવા પામી ન હતી.

Latest Stories