ગ્રીસ નજીકના દેશ મેસેડોનિયાની નાઈટ કલબમાં સર્જાઈ મોટી દુર્ઘટના,ભીષણ આગમાં 51 લોકો ભડથું થઈ ગયા
ગ્રીસ નજીકના દેશ મેસેડોનિયાના કોકેની શહેરની એક નાઈટ ક્લબમાં ભયાનક આગ લાગતા 51થી વધુ લોકો જીવતા સળગી ગયા હતા,અને સેંકડો લોકો દાઝ્યા હતા. ભયાનક આગ લાગી ત્યારે નાઈટ કલબમાં 1500થી વધુ લોકો હાજર હતા.