New Update
/connect-gujarat/media/media_files/2025/12/11/fraud-case-2025-12-11-14-30-28.jpg)
અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તાલુકા પોલીસ મથકના છેતરપીંડી સહિતના ગુનામાં સંડોવાયેલ નાસતા-ફરતા વોન્ટેડ આરોપી સગરામ હિરાભાઈ વાઘાભાઈ માલકીયા સુરેન્દ્રનગરથી સુરત જતા આરોપીને પોલીસે બાતમીના આધારે વાલિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળો ઇસમ આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.અને વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories