ભરૂચ: યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયાના ખોટા દસ્તાવેજ બનાવી રૂ.7.77 કરોડની છેતરપિંડીના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ
ભરૂચની યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયાના ખોટા દસ્તાવેજ બનાવી રૂ.7.77 કરોડની અલગ અલગ લોન મેળવી છેતરપીંડી કરી છેલ્લા ૪ વર્ષથી ફરાર આરોપીની ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે