New Update
/connect-gujarat/media/media_files/2025/07/12/gsrdc-2025-07-12-16-52-46.jpeg)
ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા રોડ રસ્તા સમારકામ અન્વયે ભરૂચ થી દજેહ હાઈવે પર ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ GSRDC દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ કરવામાં આવ્યું છે.ભારે વરસાદને પગલે નુકશાન પામેલા માર્ગોનું સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશન હેઠળ સમારકામ કરવામાં આવી રહ્યું છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/07/12/gsrdc-2025-07-12-16-52-57.jpeg)
ભરૂચ જિલ્લામાં GSRDC હસ્તક આવેલા રસ્તાઓનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચ થી દહેજ હાઈવે ઉપર રોડ પર મેટલ વર્ક, કોલ્ડ વર્ક, પેચ વર્ક અને સર્ફેસિંગ સહિતની કામગીરી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો છે.
Latest Stories