ભરૂચભરૂચ: આમોદના મારૂવાસમાં ઉભરાતી ગટરોના પ્રશ્ને સ્થાનિકો ત્રાહિમામ,નગરપાલિકા કચેરી પર મચાવ્યો હલ્લો આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.વારંવાર રજુઆત કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર By Connect Gujarat Desk 01 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સવારના સમયે પવન સાથે ધોધમાર વરસાદ, એક દિવસના વિરામ બાદ મેઘરાજાની પુન: પધરામણી એક દિવસના વિરામ બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે By Connect Gujarat Desk 28 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરના મહાપુરા ગામે રેલવેની કામગીરીના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય, ગ્રામજનોને હાલાકી રેલવે કોન્ટ્રાક્ટરે માટી ભરાવનું કામ તો આરંભ્યું છે પરંતુ વરસાદી મોસમમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન રાખતા કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થયું By Connect Gujarat Desk 26 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની વરણી,કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો અભિવાદન સમારોહ સલીમ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે શહેર કોંગ્રેસ તરીકે સલીમ અમદાવાદીની નિમણુંક થતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો By Connect Gujarat Desk 25 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરના વેડચ ગામે 10 ફૂટ ઉંડા ખાડામાં બાઈક ચાલક ખાબક્યો,ગ્રામ પંચાયત પર બેદરકારીનો આક્ષેપ જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.પંચાયત દ્વારા જુદા જુદા સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા છે By Connect Gujarat Desk 22 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : શ્રી દર્શન સોસાયટીમાં લૂંટનો પ્રયાસ કરીને યુવક ગટરમાં કૂદી પડ્યો,પોલીસે કરી આરોપીની ધરપકડ લૂંટારૂ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો હતો,અને પોલીસે પણ ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો હતો.ઘટનાને પગલે ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા By Connect Gujarat Desk 22 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં સંતોષી વસાહત નજીક 100 ગાયનો મુખ્યમાર્ગ પર અડિંગો, સ્થાનિકોમાં અકસ્માતનો ભય ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે. By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચોમાસાના પ્રારંભે જ 6 ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ, લોકોએ વીજ કંપની પર ઠાલવ્યો રોષ વીજળી વિના પાણી પુરવઠો પણ ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે 6 ગામના સરપંચો અને આગેવાનોએ વીજ કંપનીની કચેરી પર વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરી By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક કેબિનમાં લાગી આગ, ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક એક બંધ સીટ કવરની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી, આગ લાગતા કેબિનમાં રહેલ સામાન બળીને ખાખ થઇ ગયો ફાયર વિભાગએ આગ પર કાબુ મેળવ્યો By Connect Gujarat Desk 15 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn