અંકલેશ્વર: પાનોલી ઉદ્યોગ મંડળની કમાન ફરી એકવાર બી.એસ.પટેલને સોંપાય

વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી. સર્વ સંમતિથી અને સહમતિથી હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવે છે

PIA-office
New Update
વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી. સર્વ સંમતિથી અને સહમતિથી હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બી એસ પટેલને કમાન સોંપવામાં આવી છે.
પાનોલી ઉદ્યોગ મંડળની મળેલી સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે બી. એસ. પટેલ,માનદ મંત્રી તરીકે કિરણસિંહ પરમાર,ઉપપ્રમુખ તરીકે મહેબૂબ ફિઝીવાલા,ચંપાલાલ રાવલ,સહ માનદમંત્રી તરીકે ભરત પટેલ,રાજુ મોદી અને ખજાનચી તરીકે અતુલ બાવરિયા, ફાયર રેસ્ક્યુ કમિટી એન્ડ પર્યાવરણ સુરક્ષા સેલના કો- ચેરમેન તરીકે કરણ એમ.જોલી સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

પાનોલી ઉદ્યોગ મંડળના હોદ્દેદારોના નામ 

૧ બી. એસ. પટેલ પ્રમુખ
 
૨ કિરણીસંહ પરમાર - માનદમંત્રી
 
૩ મહેબૂબ ફીઝીવાલા – ઉપ પ્રમુખ અને ચેરમેન સ્પોર્ટસ, ફાયર રેસકયુ કમિટી
 
૪ ચંપાલાલ રાવલ – ઉપ પ્રમુખ અને ચેરમેન જીઆઈડીસી, નોટીફાઈડ અને વોટર સપ્લાઈકમિટી
 
૫ ભરત ટી. પટેલ •સહ માનદમંત્રી
 
૬ રાજુભાઈ મોદી - સહ માનદમંત્રી
 
૭ અતુલભાઈ બાવરીયા-ખજાનચી અને કો.ચેરમેન સ્પોર્ટસ કમિટી
 
૮ પંકજ ભરવાડા - એડવાયજર એન્ડ કન્વીનર ટી એસ ડી એફ કમિટી
 
૯ હરેશ ડી. પટેલ - ચેરમેન પર્યાવરણ સુરક્ષા સેલ
 
૧૦ બિપીન જે. પટેલ-ચેરમેન ડી.જી.વી. સી.એલ. કમિટી
 
૧૧ સસીકાન્ત પટેલ - ચેરમેન બીજનેસ પ્રમોસલ સેલ, ઓડીટોરીયમ કમિટી, અને કો-કન્વિનર ટી.એસ. ડી. એફ. કમિટી,
 
૧૨ ભરતભાઈ કોઠારી - ચેરમેન ઈન્દ્રા પ્રોજેકટ અને સી.એસ.આર કમિટી
 
૧૩ વિક્રમસિંહ મહીડા – ચેરમેન પબ્લીક રીલેસન સેલ
 
૧૪ અનિલભાઈ શર્મા—ચેરમેન સીકયુરીટી કમિટી
 
૧૫ વિક્રમ કે. પટેલ - ચેરમેન ફેક્ટરી એકટ અને લેબર લો. કમિટી
 
૧૬ અશોક એલ. પટેલ - જીઆઈડીસી, નોટીફાઈડ અને વોટર સપ્લાઈકમિટી
 
૧૭ દિલિપભાઈ જીયાની–ચેરમેન ટેલિફોન અને ગુજરાત ગેસ કમિટી
 
૧૮ કિરીટીસંહ રાજ – ચેરમેન ડી.આઈ.સી. કોરડીનેશન, અને કો-ચેરમેન ડી.જી.વી. સી.એલ.કમિટી
 
૧૯ પરેશ આસલોત- ચેરમેન ટ્રાન્સપોટ કમિટી
 
૨૦ આશિસકુમાર નાયક - ચેરમેન જી.એસ.ટી કમિટી
 
૨૧ કરન એમ.જોલી-કો-ચેરમેન ફાયર રેસકયુ કમિટી અનેપર્યાવરણ સુરક્ષા સેલ
 
22 નિરવ માલી – કો-ચેરમેન બીજનેસ પ્રમોસલ સેલ
 
૨૩ વસ્તુપાલ શાહ —કો-ચેરમેન પબ્લીક રીલેસન સેલ
 
૨૪  હેમન્ત ડી. પટેલ – કો-ઓપ્ટ મેમ્બર, તથા કો-ચેરમેન સ્પોર્ટ કમિતી
 
૨૫ વિનોદ જોસી - કો-ઓપ્ટ મેમ્બર
#Bharuch #Ankleshwar #Panoli #Panoli Udyog Mandal
Here are a few more articles:
Read the Next Article