અંકલેશ્વર: NH 48 પર પાનોલી ઓવરબ્રિજ પરથી ટેન્કર નીચે ખાબક્યુ, ટેન્કર ચાલકનો આબાદ બચાવ
ટેન્કર કેમિકલ ખાલી કરીને વડોદરા તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત સર્જાયો. અકસ્માત સમયે ટેન્કર ચાલકે સમયસૂચકતા દાખવી વાહનમાંથી કૂદી જતા બચી ગયો
ટેન્કર કેમિકલ ખાલી કરીને વડોદરા તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત સર્જાયો. અકસ્માત સમયે ટેન્કર ચાલકે સમયસૂચકતા દાખવી વાહનમાંથી કૂદી જતા બચી ગયો
અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહેલ એક ટ્રક અચાનક જ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
પાનોલી GIDC માં ઓગસ્ટ 2022 માં NCB અને ભરૂચ SOG દ્વારા પ્લોટ નં-2924/3-4 ફેઝ-3 માં આવેલ INFINITY RESEARCH & DEVELOPMENT કંપનીમાં અલગ અલગ બે ગુનાઓ નોંધ્યા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી.
અંકલેશ્વરના પાનોલીના મહારાજા નગરમાં પાર્ક કરેલ બાઈકમાં સાપ ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી. વરસાદી માહોલ વચ્ચે સરીસૃપો બહાર નીકળી જતા હોય છે
એલસીબી પોલીસે બંધ બોડીના એક કન્ટેનરમાંથી ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂનો રૂ.૧૫,૨૭,૪૨૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો.....