Connect Gujarat
ગુજરાત

ભાવનગર: 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ કરી ધૂળેટીના પર્વની ઉજવણી, 24 ક્લાક ખડેપગે તૈનાત રહેશે

ભાવનગર 108 ઇમરજેનસી સેવાના કર્મચારીઓએ પણ હોળી-ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી

X

ભાવનગર 108 ઈમરજન્સી એમ્બુલન્સ સેવા દ્વારા ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી દિવાળીના પર્વ પછી હિન્દુ ધર્મમાં હોળીના પર્વનો ખૂબ જ મહત્વ રહેલું છે આગળ મહિનાની પૂનમ ના દિવસે ક્યારે બીજા દિવસે રંગોનો તહેવાર એટલે કે ધુળેટી ઉજવાતી હોય છે ખાસ કરીને ધૂળેટીના તહેવારનો આનંદ નાના ભૂલકાઓથી લઈને વૃદ્ધો પણ માનતા હોય છે ત્યારે ભાવનગર 108 ઇમરજેનસી સેવાના કર્મચારીઓએ પણ હોળી-ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી

Next Story