ગુજરાત અમરેલી: માનવ મંદિર ખાતે ધુળેટી પર્વ નિમિતે રંગોત્સવ સાથે રાસોત્સવની ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા ધુળેટી પર્વ નિમિતે રંગોત્સવ સાથે રાસોત્સવ પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં ઉત્સાહ ઉમંગની ઉર્મિઓ સાથે ઉજવાયો હતો By Connect Gujarat 08 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજયમાં ઠેર ઠેર રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી,અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો તહેવાર એટલે ધૂળેટી..ધુળેટીના પર્વની વિવિધ સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.અબાલ વૃદ્ધ સો કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા By Connect Gujarat 08 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ: ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે હોળી ફેસ્ટિવલનું કરવામાં આવ્યું આયોજન ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આયોજિત હોળી કલ્ચર ફેસ્ટિવલમાં IPS અજય ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 08 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ કરી ધૂળેટીના પર્વની ઉજવણી, 24 ક્લાક ખડેપગે તૈનાત રહેશે ભાવનગર 108 ઇમરજેનસી સેવાના કર્મચારીઓએ પણ હોળી-ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી By Connect Gujarat 08 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn