ભાવનગર: ખેડૂતો કરી વિદેશી ફળોની ખેતી, સારી ઉપજ મેળવી અન્યોને આપી રહ્યા છે પ્રોત્સાહન

ભાવનગરના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડી વિદેશી ફ્રૂટની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે

New Update
ભાવનગર: ખેડૂતો કરી વિદેશી ફળોની ખેતી, સારી ઉપજ મેળવી અન્યોને આપી રહ્યા છે પ્રોત્સાહન

ભાવનગરના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડી વિદેશી ફ્રૂટની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે

Advertisment

ભાવનગરના કોદિયા ગામના એક ખેડૂતે ખેતીમાં નવો પ્રયોગ કર્યો છે. પરંપરાગત પાકના બદલે ખેડૂત દાનુ સોલંકીએ એવાકાડો અને ઓલિવની ખેતી કરી છે. આ નવા પાકની ખેતી કરવા માટે તેમણે રક્ષિત ખેતીની તાલીમ પણ મેળવી છે અને મબલખ ઉત્પાદન પણ મેળવ્યું છે. ખેડૂતે ડ્રેગનફ્રૂટ, ખારેક, સફરજન, મોસંબી, અંજીર પણ ઉગાડ્યા હતા. સરકારના બાગાયત વિભાગે તેમને સબસિડી આપી આ પ્રકારની ખેતી માટે પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતું.

Advertisment