Connect Gujarat

You Searched For "Fruits"

નવરાત્રીના ઉપવાસ માટે બનાવો હેલ્ધી મખાનાની ખીચડી, તો જાણો આ સરળ રીત...

16 April 2024 7:23 AM GMT
ઉપવાસના દિવસોમાં તે પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

એવોકાડો સ્વાસ્થય માટે છે ખૂબ જ ફાયદાકારક, આ 6 કારણોથી તેને આહારનો ભાગ બનાવો

5 April 2024 10:16 AM GMT
દરેક ઋતુમાં અલગ-અલગ પ્રકારના ફળ જોવા મળે છે,

જો તમે અનિદ્રાની સમસ્યાથી પરેશાન છો તો ખાઓ આ ફળ, થોડા દિવસોમાં જ દેખાશે અસર.

21 March 2024 7:17 AM GMT
ઉંઘ ન આવવાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે,

સવારે ખાલી પેટ આ ફળોનું સેવન કરો, તમને થશે બેવડા ફાયદા...

13 March 2024 6:18 AM GMT
જો વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ ધરાવતાં ફળો સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તે બેવડા ફાયદા આપે છે.

આ ફળો સ્વાસ્થયની સાથે સાથે ત્વચાની રચના સુધારવા માટે પણ છે ફાયદાકારક...

12 Feb 2024 10:38 AM GMT
તમારે તમારી ત્વચાની સંભાળમાં સાઇટ્રસ ફળોનો સમાવેશ કરવો જ જોઇએ.

પોષક તત્વોથી ભરપૂર આ ફળ કિવી ખાવાના આશ્ચર્યજનક ફાયદા,વાંચો

27 Jan 2024 9:48 AM GMT
કીવી આ ફળોમાંથી એક છે, જેને કીવીફ્રૂટ અથવા ચાઈનીઝ આમળા તરીકે પણ ઓળખવામાં આવે છે.

શું ફળોનો રસ ફળ જેટલો જ ફાયદાકારક છે ? જાણો શું છે સત્ય...

15 Dec 2023 6:25 AM GMT
સવારની ચા કે કોફી કરતાં ઘણીવાર આપણે આપણા દિવસની શરૂઆત સવારના નાસ્તામાં ફળ ખાઈને અથવા જ્યુસ પીને કરીએ છીએ.

વધેલા વજનને ઘટાડવું છે? તો અનાનસથી સારી બીજી કોઈ વસ્તુ હોય જ ના શકે, આજે જ ખાવાનું શરૂ કરી દો.....

7 Dec 2023 7:47 AM GMT
હાલ વધી રહેલા પ્રદૂષણ અને ખરાબ લાઈફ સ્ટાઇલના કારણે લોકોમાં અનેક પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે

શું તમે પણ ફળની છાલને નકામી ગણીને ફેંકી દો, તો જાણો ફળને છોલ્યા વગર ખાવાના ફાયદા.

18 Nov 2023 6:16 AM GMT
ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે ડોક્ટરો પણ આપણને ફળ ખાવાની સલાહ આપે છે.

શું તમે પણ મોટાપાથી પરેશાન છો અને વજન નથી ઉતરતું, તો ડાયટ માં સામેલ કરો આ ફ્રૂટ્સ.....

17 Sep 2023 9:45 AM GMT
આજના સમયમાં અનિયમીત ખાન પાન અને વધુ પડતું બહારનું ખાવાના લીધે મોટાપાનો શિકાર બને છે. આ કારણોસર તેમનું વજન વધી જાય છે.

થોડા દિવસોમાં વજન ઘટાડવું હોય તો આ ડ્રિંક પીવાનું સ્ટાર્ટ કરો દો, વજન ઘટશે ફટાફટ....

9 Sep 2023 11:16 AM GMT
ઘણા લોકો માટે વજન ઓછું કરવું મુશ્કેલ થઈ જાય છે. વજન ઝડપથી ઓછું કરવું હોય તો એક્સરસાઇઝની સાથે ડાયટ નું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે.

પોષકતત્વોથી ભરપૂર છે આ લાલ રંગનું ફળ, સેવન કરવાથી દૂર કરશે અનેક બીમારીઓ...

8 Sep 2023 12:07 PM GMT
એક્સપર્ટ અનુસાર દરરોજ સ્ટ્રોબેરી ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. આને ડાયટમાં સામેલ કરીને આરોગ્યને મજબૂત બનાવી શકાય છે.