New Update
/connect-gujarat/media/post_banners/432f60aebf8c3e661acf66ae1ff3464d5620e8e5740d0fe3ec57d8660cde444c.jpg)
ભાવનગરમાં હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે જેમાં શાળાએ મૂકવા જઈ રહેલા દાદા દીકરીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ભાવનગર શહેરના વાઘાવાડી રોડથી અંધ ઉદ્યોગ શાળા તરફ જવાના રોડ ઉપર એક ફૂલ ઝડપી આવી રહેલી ફોરવીલર નંબર GJ 4 AJ 4372 ના ચાલકે બે થી ત્રણ ટુવિલરોને અડફેટે લેતા શાળાએ મૂકવા જઈ રહેલા દાદા દીકરીને ઈજા થતાં 108માં સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યારે ફોરવીલ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.પોલીસે આ મામલે ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે
Latest Stories