ભાવનગર: પોલીસે રૂ.12 લાખથી વધુના દારૂના મુદ્દામાલ સાથે 3 આરોપીની કરી ધરપકડ

ભાવનગર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

New Update
ભાવનગર: પોલીસે રૂ.12 લાખથી વધુના દારૂના મુદ્દામાલ સાથે 3 આરોપીની કરી ધરપકડ

ભાવનગર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ભાવનગર, એલ.સી.બી.પેરોલ ફર્લો સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે ભાવનગર- અમદાવાદ હાઇ-વે ઉપર આવેલ તુલશી હોટલ સામે રોડ ઉપર વોચમાં રહેતા રવિ મકવાણા, ત્રિભોવન પરમાર અને સોહિલખાન બ્લોચ રહે. ત્રણેય ભાવનગર વાળાઓને ભુરા કલરનાં આયશર કંપનીનાપાછળનાં ભાગે બનાવેલ ચોર ખાનામાં સંતાડાયેલ રૂપિયા 12 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

Latest Stories