વલસાડ : ડમ્પરમાં ચોરખાનાની આડમાં થતી દારૂની હેરાફેરીનો પારડી પોલીસે કર્યો પર્દાફાશ
ટ્રક, ડમ્પર, કન્ટેનર જેવા વાહનોમાં ખેપિયાઓ કોઈને કોઈ સામાનની આડમાં દારૂની હેરાફેરી કરતા હોય છે, ત્યારે આ વખતે વલસાડ જિલ્લાની પારડી પોલીસે ચોરખાના બનાવી હેરાફેરી કરતુ એક ડમ્પર ઝડપી પાડ્યું...