New Update
/connect-gujarat/media/post_banners/236cfbea2cabbbbc9c6b908e8a367568901ac18aa532d82c4bc72a7e016d1f59.jpg)
ભાવનગર જિલ્લામાં આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર-નવાપરા ખાતે DGP દ્વારા ફાળવેલ 160 તાલીમાર્થીઓની ત્રિદિવસીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લાના નવાપરા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે 160 તાલીમાર્થીઓની ત્રિદિવસીય પરીક્ષા યોજાય રહી છે. જેમાં તાલીમાર્થીઓને વેપન્સ, પરેડ, ટેન્ટ બાંધવા સહિતની વિવિધ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમાર્થીઓને પીઆઈઓ દ્વારા વધુ તાલીમ આપવામાં આવશે. જોકે, આવનારા સમયમાં તમામ 160 તાલીમાર્થીના BOP બાદ તેઓને જુદા જુદા જિલ્લામાં મોકલવામાં આવશે.
Latest Stories