ભાવનગર : પોલીસ હેડ ક્વાટર ખાતે 160 તાલીમાર્થીઓની ત્રિદિવસય પરીક્ષા યોજાય...
જિલ્લામાં આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર-નવાપરા ખાતે DGP દ્વારા ફાળવેલ 160 તાલીમાર્થીઓની ત્રિદિવસીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લામાં આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર-નવાપરા ખાતે DGP દ્વારા ફાળવેલ 160 તાલીમાર્થીઓની ત્રિદિવસીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા નવ એપ્રિલે બપોરે 12:30થી 1:30 દરમિયાન યોજાનાર છે.
ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે આ મહત્વનું પગલું છે. અત્યાર સુધી પેપર ફોડનારાઓ કોઈને કોઈ છટકબારીઓ કરતા હતા.
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માળીયા ગામના વિદ્યાર્થીએ NEET-2022ની પરીક્ષામાં 720માંથી 594 માર્ક્સ મેળવી પરિવાર તથા શહેરનું ગૌરવ વધાર્યું છે.