Connect Gujarat
ગુજરાત

ભાવનગર: PM મોદીના આગમનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત,સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાય

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરના મહેમાન બનશે ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

X

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરના મહેમાન બનશે ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

અવતી કાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભાવનગર ખાતેથી રૂ.૬.૫૦ હજાર કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમૂહુર્ત કરવામાં આવશે ત્યારે એટપોર્ટથી લઈને જવાહર મેદાન સુધી રોડ શો યોજવાનો છે જેને લઈને ભાવનગર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે ભાવનગર આવી રહેલ વડા પ્રધાનના રોડ શો દરમિયાન ત્રિસ્તરીય પોલીસ બંદોબસ્ત સહિત ટેક્નિકલ,ડ્રોનની મદદથી પણ પોલીસ તંત્ર સજ્જ થયું છે તેમજ રોડ શો દરમિયાન કેટલા રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે

Next Story