New Update
/connect-gujarat/media/post_banners/d49499b5bcdc90ac131ed21ba482d90544c21b52467ee6448ce7c365f50f2c49.jpg)
ભાવનગર શહેરના આનંદગર વિસ્તારમાં રહેતા રમેશબારૈયા પોતાની જેઓ ઘરે હાજર ન હોય અને તેમની બાજુમાં રહેતા વિજય ડાભી, કિશન ગોહિલ, અરજણ ગોહિલ સહિતના લોકોએ રમેશભાઈના ધર્મપત્ની મકાન ખાલી કરવાની ધમકી આપીને બોલાચાલી કરી હતી જેને લઈને રમેશભાઈના ધર્મ પત્ની શોભનાબેન બારૈયાએ દવા પી લીધી હતી જેમને તાત્કાલિક સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
જ્યારે આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને રમેશભાઈ દ્વારા તમામ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories