ભરૂચ: જંબુસરના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કરી, જાતે ઝેરી દવા પી કર્યો આપઘાત
ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે આવેલા અંદાજે 35 વર્ષીય યુવકએ પોલીસ મથકના ચોથા માળેથી છલાંગ લગાવી મોતને વહાલું કરી લીધું
સુરત શહેરના સરથાણા વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલ ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ SIRની કામગીરીથી કંટાળી આત્મહત્યા કરી લીધી...।
નંદેલાવ માર્ગ પર આવેલી આશ્રય સોસાયટીની સામે આવેલ રેલવે કંપાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ વૃક્ષની ડાળી સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર
મૂળ ઓડિશા અને હાલ દહેજ GIDC ખાતે MRF કંપનીમાં નોકરી કરતાં 25 વર્ષીય આશિષ નાહક નામના યુવાને અગમ્ય કારણસરો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી..
લીમખેડા તાલુકાના પટવાણ ગામની પરણિતાએ લીમખેડા રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક પર 2 બાળકો સાથે ગુડ્સ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો...
બનાસકાંઠા જિલ્લામાં રિક્ષા ચાલાક યુવાન મોબાઈલમાં ઓનલાઇન ગેમના રવાડે ચઢી જતા આર્થિક બોજા હેઠળ દબાઈ ગયો હતો.અને આખરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.