New Update
/connect-gujarat/media/post_banners/3e777c5793d72340aec8b9ecc71cac0cee1bd124b7cb041cd5760f73203a199c.jpg)
ભાવનગર ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીને લગતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું
ભાવનગર ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીને લગતો સિનેમેટોગ્રાફી અને વર્કશોપ ગૌતમ વરૈયા જે આ વિષય ના નિષણાત છે જેમણે ભાવનગર જિલ્લાના અઢીસો ફોટોગ્રાફરને નવી ટેકનોલોજી અને ટેકનિકનું જ્ઞાન આપ્યુ હતું. આ વર્કશોપમાં વિવિધ સંસ્થાનો સાથ મળ્યો હતો.આ કાર્યક્રમ સફળ બનાવવા ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ કાળુ જાંબુચા અને એમની ટીમે જહેમત ઉઠાવી હતી
Latest Stories