ભરૂચ : ઇ.સ. 1839થી શરૂ થયેલા “વિશ્વ ફોટોગ્રાફી દિવસ”ની ઠેર ઠેર ઉજવણી, સિનિયર ફોટોગ્રાફરે પાઠવી શુભેચ્છા...
19 ઓગસ્ટ, 1839 ના રોજ, ફ્રાન્સની સરકારે આ શોધ માટે પેટન્ટ ખરીદ્યું અને તેને "વિશ્વને મફત" ભેટ તરીકે આપી હતી. તેથી, આ દિવસ પછીથી તા. 19 ઓગસ્ટને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો