New Update
/connect-gujarat/media/post_banners/25ea19ff6250b2af2793fc2c4e9e738d2b1d3a0da54949b040795712a3178cc0.jpg)
આદિવાસીઓના પ્રશ્ને ભરૂચના ભાજપના સાંસદ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવા આમને સામને આવી ગયા હતા ત્યારે આવો જોઈએ બન્ને નેતાઓએ શું નિવેદન આપ્યા હતા
ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવા આમને સામને આવી ગયા છે. બન્નેએ સામસામે નિવેદન કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.સાંસદ મનસુખ વસાવાએ એક જાહેર કાર્યક્રમમાં નિવેદન આપતા જણાવ્યુ હતું કે છોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીઓ માટે કાઇ જ નથી કર્યું તો સામે મહેશ વસાવાએ જણાવ્યુ હતું કે છોટુ વસાવા સામે બોલવાની તમારી હેસિયત નથી.આવો બન્ને નેતાઓના નિવેદન સાંભળીએ
Latest Stories