મનસુખ વસાવાનો લેટર બોમ્બ સૂચના અને પ્રસારણ મંત્રીને પત્ર લખી સોશિયલ મીડિયા પર અશ્લીલ અને વિકૃત પોસ્ટ પર નિયંત્રણની કરી માંગ
OTT ના માધ્યમથી લોકો વેબ સિરીઝ સહિતનું મનોરંજન મેળવતા હોય છે,પરંતુ સોશિયલ પ્લેટફોર્મના વધી રહેલા વ્યાપની બીજી બાજુ અશ્લીલ અને વિકૃત સામગ્રીઓ પણ વધુ પીરસાય રહી છે