ભરૂચ:પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, બિસ્માર માર્ગોના સમારકામની કરાય માંગ
ખખડધજ રસ્તાઓના કારણે વિલંબ થાય છે જેના કારણે કેટલીક વખત દર્દીઓને સારવાર પહોંચાડવામાં વિલંબ થાય છે જેના પરિણામ કોઈક વખત માઠા પરિણામ પણ આવે છે.આ જ રીતે અંકલેશ્વર થી નેત્રંગને જોડતો રસ્તો પણ એકદમ ખખડધજ છે