New Update
/connect-gujarat/media/post_banners/1dc2bce363b6730981dc1646bc9f4e5994fca6ef264d49e1146ee4670e29ee2c.jpg)
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જન્માષ્ટમીના પાવન પર્વે ભાવનગરમાં ભાતીગળ 'દહીં- હાંડી' કાર્યક્રમમાં સહભાગી થયા હતા. બોર તળાવ ખાતે આયોજિત આ દહીં હાંડીમાં સહભાગી થયેલા ગોવિંદાઓને મુખ્યમંત્રીએ સન્માનિત કર્યા હતાં.
આ ઉત્સવમાં મુંબઇના 'વક્રતુંડ ગોવિંદા પથક'ના 150 ગોવિંદાની ટીમે હર્ષોલ્લાસ સાથે પાંચ માળ ઊંચી મટકી ફોડી આકર્ષણ જમાવ્યું હતું
Latest Stories