New Update
/connect-gujarat/media/post_banners/8144f54514e752811483af02637633830210d5421b870fba6e9d43576854b63c.jpg)
દાહોદમાં લગ્ન પ્રસંગની પાર્ટીમાં નગદી ફાર્મ હાઉસમાંથી 22 નબીરાઓ દારૂ ઢીચતા જિલ્લા પોલીસવડાની બાતમી આધારે LCB ના હાથે ઝડપાયા હતા.
દાહોદ ક્રાઇમ બ્રાંચની ટીમે ફાર્મ હાઉસમાં રેડ કરતા વિદેશી દારૂ ઢીચતા નબીરાઓમાં નાશ ભાગ મચી જવા પામી હતી અને જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા પણ રેડ વાળી જગ્યાએ પહોંચ્યા હતા જેમાંથી 22 નબીરાઓને વિદેશી દારૂ ઢીચતા પોલીસે ઝડપી સાથેજ તેમના લાખો રૂપિયાના મોબાઈલ અને લાખો રૂપીયાના વાહનો પણ કબ્જે લઈ બી ડિવિઝન પોલીસ મથકે LCB પોલીસે ગુનો નોંધાવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories