Home > farm house
You Searched For "farm house"
આણંદ: આંકલાવમાં ફાર્મ હાઉસમાં ચાલતી પાર્ટી પર પોલીસની રેડ,25 યુવક યુવતી નશાની હાલતમાં ઝડપાયા
12 Sep 2022 10:01 AM GMTઆંકલાવના ફાર્મ હાઉસમાં ચાલતી બર્થ ડે પાર્ટીમાં પોલીસે એન્ટ્રી મારી 25 જેટલા યુવક યુવતીઓની નશાની હાલતમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ: નિકોરા ગામ નજીકના ફાર્મ હાઉસમાં ભાજપના નેતાઓએ પક્ષની જ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાના "આપ"ના આક્ષેપ
28 July 2022 2:48 PM GMTભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્રભાજપના નેતાઓએ પક્ષની જ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપનનામા પત્રમાં સત્તાધારી પક્ષના...
ગીર સોમનાથ : ભોજદે ગીર ગામના એક ફાર્મ હાઉસમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, બે સંચાલકો અને બે દલાલોની ધરપકડ
20 Jun 2022 8:26 AM GMTસાસણ ગીરના ભોજદે ગીરમાં એક ફાર્મહાઉસમા કુટણખાનું ચાલતું હતું.જેમાં એલસીબી ટીમે દરોડા પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી છે.
વડોદરા : પોપડીપુરાના ફાર્મહાઉસમાંથી 20 લાખના દારૂ સાથે એક આરોપી ઝબ્બે
10 Feb 2020 2:06 PM GMTવાઘોડિયાતાલુકાના પોપડીપુરા ગામે આવેલા ફાર્મ હાઉસમાં જિલ્લા પોલીસે દરોડો પાડી 20 લાખ રૂપિયા ઉપરાંતની કિમંતના વિદેશી દારૂસાથે એક આરોપીને ઝડપી પાડયો...