ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે હોળી ધુળેટી પૂર્વે ઝઘડિયાના નાના સાજા ગામેથી રૂ.5.74 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો !
હોળી ધુળેટીના પર્વ પર વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડીયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી