ડાંગ: ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ,મીની કાશ્મીર જેવો માહોલ,જુઓ વિડીયો

પ્રવાસીઓની પહેલી પસંદગીનું સ્થળ એટલે સાપુતારા. ગિરિમથક તરીકે ઓળખાતા સાપુતારાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો

New Update
ડાંગ: ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ,મીની કાશ્મીર જેવો માહોલ,જુઓ વિડીયો

ગિરીમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આહલાદક વાતાવરણ સર્જાતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

પ્રવાસીઓની પહેલી પસંદગીનું સ્થળ એટલે સાપુતારા. ગિરિમથક તરીકે ઓળખાતા સાપુતારાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ગાઢ ધૂમમ્સભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ગાઢ ધૂમમસના કારણે આહલાદક નજારો જોવા મળ્યો હતો. જો કે ધૂમમસના પગલે વિઝીબલિટી ઘટતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. શનિ રવિની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચતા હોય છે ત્યારે સુંદર નજારાના કારણે તે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

Latest Stories