ભરૂચ: કમોસમી વરસાદમાં પણ રસ્તા તૂટ્યા, આમોદ નજીકનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં !
કમોસમી વરસાદમાં ભરૂચના આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 64 નો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો અકસ્માતની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે
કમોસમી વરસાદમાં ભરૂચના આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 64 નો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો અકસ્માતની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે
ગુજરાતમાં હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે ઋતુચક્રમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં એક દિવસના વિરામ બાદ આજે ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા
જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનારની લીલી પરિક્રમા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે,જંગલ રૂટનો રસ્તો વરસાદમાં ધોવાતા તંત્ર મુંઝવણમાં મુકાય ગયું છે.
ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકશાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે.
નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે,ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે,જેના પરિણામે સાંસદ અને મંત્રી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરવામાં આવી હતી,
જૂનાગઢ જિલ્લામાં માંગરોળ માળિયામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.40 વીઘામાં મગફળીનો પાક સંપૂર્ણપણે ફેલ થઇ જતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.