મોરબી દુર્ઘટનામાં મોતનો આંકડો 140થી વધુ, 12 કલાક પછી પણ મચ્છુ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ

મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયાની આશંકા

New Update
મોરબી દુર્ઘટનામાં મોતનો આંકડો 140થી વધુ, 12 કલાક પછી પણ મચ્છુ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ

મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. 200થી વધુ જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા છે. મળતી માહિતી પ્રમાણે જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે 300 જેટલા લોકો આ પુલ પર સવાર હતા. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા હતા. હજુ પણ 24 કલાક સુધી બચાવ કામગીરી યથાવત રહેશે.

દૂર્ઘટના અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતા. અંદાજીત 100 લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. હજુ તો નવા વર્ષના દિવસે જ આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાયરો પર લટક્યા હતા.

મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૈકીના 99 મૃતકોની નામજોગ યાદી જાહેર:-

સુજલ હરેશભાઈ ચાવડા, હનીફભાઈ હુસેનભાઇ કુંભાર, ઇલાબેન મહેશભાઈ છત્રોલા, આયુબેન ધમભા ગોખરુ (ગઢવી), કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા, ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા, જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર, ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર, નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ, નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા, હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ, મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ, અનિસાબેન આરીફશા સાહમદાર, આફ્રીદશા આરીફશા સાહમદાર, ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા, મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી, રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી, શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક, ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર, સુહાન ઓસમાણભાઈ વીસીપરા, આવેશ ઓસમાણભાઈ વીસીપરા, માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી, ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી, ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી, યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી, માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી, સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી, રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- મોરબી, જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી, જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી, જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી, ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી, ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી, હુસેન દાઉદભાઈ- રાપર, એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી, ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા, સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ, પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ, ફળદુ મિરલબેન હાર્દિકભાઈ, પરમાર સંગીતાબેન ભુપતભાઈ, ઝાલા સતિષભાઈ

ભાવેશભાઈ, મનસુખભાઈ છત્રોલા, નૈતિક મહેશભાઈ સોઢીયા, ભૂમિકાબેન રાયધનભાઈ, કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ, શાબાન આસિફ મકવાણા, મુમતાઝ હબીબ મકવાણા, પાયલ દિનેશભાઇ, નફસાના મહેબૂબભાઈ, એકતા ચિરાગભાઈ જીવાણી, પૂજાબેન ખીમજીભાઈ, ભાવનાબેન અશોકભાઈ, મિતલબેન ભાવેશભાઈ ભીંડી, સોનલ પ્રશાંતભાઈ મકવાણા, જગદીશભાઈ રાઠોડ, કપિલભાઈ રાણા, મેરુભાઈ ટીડાભાઈ, સંદીપભાઈ રાજેશભાઇ, ભુપતભાઇ છગનભાઇ પરમાર, આરવ ભાર્ગવભાઈ દેત્રોજા, ઉષાલા ભૂપતસિંહ ઝાલા રહે.કોંઢ, મિતુલ મોહનભાઇ દંડીયા રહે.ગૂંદાસરા, રવિ રમણિકભાઈ પરમાર રહે. કેનાલ રોડ, શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા રહે. શનાળા, ધવલભાઈ જયેશભાઈ દોશી, અરુણભાઈ મનુભાઈ વાઘેલા, ફિરોઝભાઈ નિમાભાઈ સુમરા, રાજ દિનેશભાઇ દરિયા, મહેશ વશરામભાઈ મકવાણા રહે. સો ઓરડી, અશોક જેસિંગભાઈ ચાવડા, ખલીફા અમિત રફીકભાઈ, હંસાબેન રૂપેશભાઈ ડાભી, મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા, અલ્ફાઝખાન પઠાણ, ભરતભાઇ ચોકસી, પ્રશાંતભાઈ મકવાણા, વસીમભાઈ અલીભાઈ સુમરા, હબીબુદ શેખ, ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા, ધાર્મિક રાજુભાઈ મૂછડીયા, પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા, ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર, પૃથ્વી મનોજભાઈ, ભવિકભાઈ દેત્રોજા, ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા, નસીમબેન બાપુશા ફકીર, નફીષાબેન મહેબૂબભાઈ, તુષાર રૂપેશભાઈ ડાભી, પ્રવિણસિંહ રઘુભા ઝાલા, કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી, શાહનવાઝ બાપુશા રહે. જામનગર, ઓસમાણભાઈ તારભાઈ સુમરા રહે. વિજયનગર મોરબી, વિજયભાઈ ગણપતભાઈ રાઠોડ, ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી રહે. દરબારગઢ મોરબી, નિસર્ગ ભાવેશભાઈ ભીંડી રહે. માણેકવાડા, નિષાબેન સતીષભાઈ દેસાઈ મોરબી, મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા રાજકોટ

Latest Stories